SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ - પર કુમારપણે વર્ષ ત્રણશેરે, વસીયા દેઈ દાન સ.. શ્રાવણશુદિ છઠદિને રે, સહસ પુરૂષશું માન સેટ છે ૯ છે છઠ ભક્ત ચિત્તા રિરે, સહસા વને લીયે જોગ સો. છધસ્થ ચઉપન્ન દિનેર, લહે કેવલ સવેગ સે કે ૧૦ છે આસેજ વદિ અમાવસીરે, છઠ કરી ચઉવિહાર સેવા પરિચ્છમ યામે ચિત્તા રિરે, સહસાવને ગિરનાર સે | ૧૧ છે ગણી અઠારહ થાપીયાર, મુનિવર સહસ અઢાર સે સહસ ચાલીશજ સાધવીરે, ગુણમણિરયણ ભંડાર સો. ૧૨ છે એકલખ ગુણસત્તરી સહસ્સારે, શ્રાવક સમવ્રત ધાર સો. ત્રણલખ સહસ્સ છત્રીશ કહીરે, શ્રાવિકાને પરિવાર સત્ર ૧૩ ચાર ચઉદ પૂરવ ધરારે, એહિનાણી દેઢ હજાર સે૦ વૈકિયલબ્ધિ કેવલી, પનરસય વલી સાર સેટ છે ૧૪ છે સહસ વિપુલમતિ જાણીયેરે, આઠશે વાદી વિચાર સો. સોલસય સાધુ અણુત્તર ગયા?, પન્નરસય સિદ્ધિસાર સો૧૫ n ત્રણ સહસ્ર સિદ્ધિ આર્યકા રે, ઈમ જિનને પરિવાર સે રાજીમતી સંયમઝહીરે, જિનહાથે લેઈ શિવસાર સેટ | ૧૬ . ત્રણસેં વરસ ઘરે રહારે, સાતશે વ્રત પર્યાય સે : સહસ્સ વર્ષનું આઉખુંરે, રૈવતગિરિ જિનરાજ સો. મે ૧૭ છે અષાડ શુદિ આઠમ દિને રે, ચિત્રારિખ મધ્ય રાત સે. પાંચશે છત્રીશ સાધુથરે, માસ ભકતે વિખ્યાત સો છે ૧૮ છે પર્યકાસને શિવ ગયા, પાસથી અંતર માન સે કે ચાશી સહસ્સને સાતશેરે, વર્ષ પચાસનું માન સ• | ૧૯ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy