SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવસેન નૃપ ઉપરધથી, આનંદપુરમાં એહ । સભા સમક્ષે વાંચીયા, નવશે ત્રાણુરે વરસે સસનેહતા ૧૦ ૫ ૨૨ ૫ દાય સહસ વરસાં લગે, હાથે ભસ્મગ્રહ પ્રભાવ । ઉદ્વિતાદિત પૂજા નહિ, પ્રવચને? અહવા કહ્યો ભાવતા ધારા ભસ્મગ્રહ પીડા ટાલીયે, પછી હશે અધિક મંડાણ, એકવીશ સહસ્સ વરસાં લગે, વીરશાસનનું કહ્યું પ્રમાણતા ધારકા નવ ગણધર શ્રીવીરના, જિન છતે પામ્યા સિદ્ધ । રાજગૃહ માસ લેખના, કરી પહેાતારે પરિવાર પ્રસિદ્ધતા ધારપા વર્ષ ખારે શિવ લહ્યા, વીરથી ગૌતમ સ્વામ ! એ અતિશય મહાટા કહ્યો, ॥ ૨૬ ॥ જે દિકખેર તેલ શિવ ઠામતા ધ૦ સાંપ્રત વરતે મુનિવરા, સાહમ સ્વામી પરિવાર । વીશે વરસે સિઝીયા, શ્રીવીરથીરે પંચમ ગણધરાતા ૧૦ ૫ ૨૭૫ પંચકલ્યાણક એ કહ્યાં, શ્રીવીરનાં વિસ્તાર 1 જ્ઞાન વિમલ ગુરૂથી લહ્યો, વ્યાખ્યાન રે કે અધિકાર તા ૪૦ ૫ ૨૮ ॥ ઢાલ નવમી ૫ દેખી કામિની હાય કે કામે વ્યાપ્ચિા એ દેશી હવે સુણા પંચ કલ્યાણક શ્રી જિન પાસના, મહારા લાલ કે શ્રી જીન પાસના ૧ જિમહાએ સમકિત શુદ્ધ સદાશુભ વાસના મલા॰ સદાશુભ વાસનાં '
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy