SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કરી બતાવ્યું. આવું નામ પણ ધરાવવાની લાયકાતવાળા કેણું બની શકે છે તે પણ ટુંકમાં વિચારીએ – ' નામની મહત્તા શરીર કે કર્મ રહિત શુદ્ધ પવિત્ર આત્માઓને તે કઈ પણ નામની જરૂરીઆત રહેતી જ નથી પણ આવાં નામે તે શરીર અને કમ સહિત આત્માઓને જ દુન્યવી વ્યવહારમાં વ્યવહારૂ બનવા માટે જ કઈને કઈ નામ ધારણ કરવું પડે છે. ચંપાશ્રીજી એવું નામ વ્યવહાર માટેનું હોવા છતાં તે કંઈક વિશિષ્ટતાભર્યું છે. દુનિયામાં એવાં નામે ભાગ્યે જ પડે છે અને પડે તે કઈ વિશિષ્ટ લાયકાતવાળા માનવીઓનાં જ પડે છે. જેનું જેટલું વધારે મહત્વનું સ્થાન તેટલી જ તેમાં સંખ્યાની ઓછાશ. સોનાની કિંમત વધારે છે જ્યારે તેને મેળવવામાં ઘણી મહેનત છે તેમ આવાં નામ ધરાવનાર વ્યકિતઓની કિંમત આંકી શકાય તેમ નથી ત્યારે સંખ્યા બહુ જ અલ્પ હોય તે સ્વાભાવિક છે. એક બાજુ એક હજાર ભિખારીને મૂકે અને બીજી બાજુએ તે હજારેનું બલકે સારાયે શહેરને દરવણું આપનાર અને પાલન કરનાર એક જ વ્યકિત મૂકી તુલના કરતાં એક જ વ્યકિતની કિંમત જરૂર વધારે આંકવી જ પડશે. કહેવત પણ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy