SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના ભેદ સવિ જુજુઆ દાખવે, ગણિત પ્રમુખે જશનહીં ખામી તે સુણિ તહત્તિકરી ગઈ, નિજસ્થાનકે, દેવાનંદા એ શીષ નામી છે ૮ છે ઈણિસમે અવધિજ્ઞાને કરી જોયતાં, સોહમ ઇંદ્રજિન દેખીયા એ છે કાર્તિક શેઠને જીવ એ જાણીયે, પૂર્વભવ તેહને ભાંખીયે એ લા ત્રાટક | ભાષિઉં પ્રભુને રહી સન્મુખ સિંહાસનથી ઉતરી શકસ્તવ કહે ભાવ આણુ સાત આઠ પગ સરી ધર્મસારથી પદે સુણીયે કથા મેઘકુમારની જ્ઞાનવિમલ પ્રભુ ગુણની વ્યાખ્યા પ્રથમ એ અધિકારની છે ૧૦ ઢાલ બીજી છે દેશી બે કરજેડી તામભદ્રા વિનવે છે શકસ્તવ કહે પૂરણ રોમાંચિત થઈ ભાવિ, અતીત જિનમન ધરીએ પંચકલ્યાણક એમ શાસ્તવ થુણે, સદા શસ્તવ નામ તેહ ભણું એ ૧ . હવે ચિતે મન ઇંદ્ર એશું નીપનું એહ અચરૂ જાણીયે એ કેઈક કાલને અંતે નીપજે એહવા, અચરિજકારી લેને એ પારા તેયે માહરી ભક્તિ ઉત્તમ ઠામમાં, ગર્ભપાલટી મૂક એ તે કયે હરિણુ ગમેષી સુરપાયક ઘણી, વાત અચ્છરાં દશ કહ્યાં એ છે ૩ છે જિનપદ લહેઉપસર્ગ મલ્લી તીર્થ થયું, ગર્ભપાલો જાણીએ નિષ્ફલ જિનઉપદેશ હરિધાતકીચે ગયા, આ યુગલ નરક ગતિ પામીયા એ છે ૪
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy