SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ એહવે મુનિસુવ્રત કને નમિ બંધક લીયે વ્રત પંચશત નરની સંગતે, બહુલ કર્યું સુકૃત ૧૧ ઢાલ પહેલી બંધક સાધુ વિચાર, આપે વાંચના સાર છે 2 આજ હે એક દિન પૂછે મુનિસુવ્રતને જી રે ૧ છે સ્વામિ સાધુ સવેશ, જાઉં બેનને દેશ આ જે પ્રભુજી આજ્ઞા હજી છે ર છે કહે જિન સાધુ સર્વ, મરણાંત હશે ઉપસર્ગ આ નિસુણ બંધક વિનવે છે ૩ નવિ જીવિત અમ દુઃખ, સહેણું મેક્ષનાં સુખ આ લેક લાયક અમે પામશું છે તે જ છે સ્વામિ કહે તિવાર, તુજ વિણ સવિપરીવાર આ સુખીત તે સહુ થાયશે છે એ છે તે સુણ મુનિ પંચ શત, સહુ ચાલે તૂરે આદિત આ૦ અનુક્રમે નયરી પામીજી છે ૬ પૂરવ વૈર સંભાર, ગોપચાં સહસ હથીયાર ! આ૦ પાલકે તે ઝટ ગહનમાંછ | ૭ | ઉઠ તું વાંદવા કાજ, ભાખે અમાત્ય મહારાજ આ૦ કાંતુજ ધારણું કિહાં ગઈ છે ૮ પાંચશે સુભટને સાજ, લેવા આવ્યો તે રાજા આ વેષધરી સાધુ તાજી છે ૯
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy