SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રીતીર્થાધિપતી ભાવનપરા, સિદ્ધાયિકા દેવતા, ચચચ્ચ ધરા સુરાસુરનતા, પાયાદસૌ સદા, અહુ સ્ટ્રીજિનચન્દ્રગી:સુમતિતા, ભવ્યાત્મનઃ પ્રાણના, ચા ચક્રવમકષ્ટહસ્તિમથને, શા લવિક્રીડિતમ્ પુણ્ય પ્રકાશનું સ્તવન. દુહા-સકળ સિદ્ધિદાયક સદા, ચાવીસે જીનરાય, સદ્ગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમુ. પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નંદન ગુણુ ગંભીર, શાસન નાયક જંગ જચેા, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જીણુંને, ચરણે કરી પ્રણામ; ભાવિક જીવના હિત ભણી, પુછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહા કણ પર અરિહંતઃ સુધા સરસ તવ વચન રસ ભાખે શ્રી ભગવત. ૪ અતિચાર આલેાઇએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમાવા સયળ જે, ચેાનિ ચારાશી લાખ. ૫ વિધિશું વળી વાસિરાવિએ, પાપસ્થાનક અઢાર; ચાર શરણુ નિત્ય અનુસરા, નિર્દો દુરિત આચાર. ૬ શુભકરણી અનુમેદિએ, ભાવ ભલે મન આણુ; અણુસણ અવસર આદરી, નવપદ જા સુજાણુ. ૭ ॥ ૪ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy