SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ3 શ્રી આદીશ્વર ભગવાનની વિનંતિ. પામી સુગુરૂ પસાય રે, શત્રુંજય ધણી; શ્રી રિસહસર વિનવું એ ૧ ત્રિભુવન નાયક દેવ રે, સેવક વિનતિ, આદીશ્વર અવધારીએ એ. ૨. શરણે આ સ્વામી, હું સંસારમાં વિરૂઆ વૈરીએ નડ્યો એ. તાર તાર મુજ તાતરે, વાત કીસી કહું? ભવ ભવ એ ભાવઠત એ. ૪ જન્મ મરણ જંજાળ રે, બાળ તરૂણપણું; વળી વળી જરા દહે ઘણું એ. કિમ ન આવ્યો પાર રે, સાર હવે સ્વામી, પેં ન કરે એક માહરી એ ૬ તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વળી; અપરાધી પણ ઉદ્ધય એ. તે એક દીન દયાળ ૨, બાળ દયામણે હું શા માટે વિસર્યો એ? ૮. જે ગિરૂઆ ગુણવંત રે, તારે તેહને તે માંહે અચરિજ કિર્યું એ. જે મુજ સરિખે દિન રે, તેહને તારતાં - જગ વિસ્તરશે ય ઘણે એ. ૧૦
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy