SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વિજય વર તેના, વર ક્ષમાવીજય પન્યાસરે જીનવીજય જગમાં જ્યા, શિષ્ય ઉત્તમવીજય તે ખાસરે ! ઉ૦ | ૫ lt તસપચરણુ ભ્રમર સમા, રહિ સાણુંદ ચૈામાસુરે ! અઢાર ત્રીસ સ'વત્સરે, સુદ તેરસ ફાગુણુ માસેારે॰ ॥૬॥ પદ્મવીજય ભકતે કરી, શ્રી વિજય ધસૂરી રાજેરે ! વમાન જિન ગાઈઆ, શ્રી અમીઝરા પ્રભુ પાસે૨ે uઉભા છ ।। કલશ !! પ તિથી આરાધા, સુવ્રત સાધા, લાધ્યા ભવ સટ્લે કરો ! સ ંવેગ સંગી તત્ત્વરંગી, ઉત્તમવીજય ગુણાકરો તસ શિષ્યનામે, સુગુણ કામે, પદ્મવીજયે આદર્યાં, શુભ એહુ આદર, ભિવ સહાગર, નામ ષટપવી ધોં ઈતિ ષટપી મહિમા ગુણવર્ણન સ્તવન સંપૂર્ણ ૫ શ્રી નવપદજી આળીનું સ્તવન ઢાળ પહેલી દેશ મનેાહર માળવા, નિરૂપમ નયરી ઉજેણુ લલના રાજ્ય કરે તિહાં રાજીયા, પ્રજાપાલ ભૂપાલ લલના, શ્રી સિદ્ધચક્ર આરાધીએ ॥ ૧ ॥ તસ અંગજ એ ખાલિકા, મયણા જગ વિખ્યાત । લલના, જિનમતિ પાસે વિદ્યા ભણી, ચેાસઠ કલા નિધાન લલના૦ !! સિ॰ ॥ ૨ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy