SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ વળી રાયાભિયાગેણું ! સા॰ ! છે આગાર પચખાણુ તા । તવ ધામી ચિત્ત ચિંતવે ! સા૦ા દઢતા વિષ્ણુ ધમ હાણુતા ૮ ધાવું નવિ માન્યું તિણે હું સા॰ ! રાયે સુણી તે વાત તે કુટુંબ સહિત નિગ્રહ કરૂ ॥ સા॰ ॥ કાલે જો હું નૃપ સાચ તેના ! ૯ ॥ દૈવ ચગે તે રાતમાં ! હાહાકાર નગર થયા સા॰ ! શૂલ વ્યથા નૃપ થાય તે । !! સા૦ ૫ ઈમ દિન ત્રણ વહી જાય તા ! ૧૦ ॥ પડવે દિન ધાઈ કરી ! સા॰ ॥ આપ્યાં વસ્ર તે રાય તે વ્રત નિર્વાહ સુર્ખ થયા ! સા॰ ॥ ધર્માંતણે સુપસાય તે ॥૧૧॥ ।। ઢાલ ૪ ૫ ભરત નૃપ ભાવશું એ દેશી !! નરપતિ ચૌદસને દિનએ, ઘાણી વાહન આદેશ ! કરે તેલી પ્રતેએ, રજકપૂરે તે અશેષ ! વ્રત નિયમ પાલિયે એ ॥ ૧ ॥ આંકણી ! ભૂપતિ કાપે કલકલ્યાએ, ઈશુ અવસર પરચક્ર । આવ્યું દેશ ભાંજવાએ, મહાદુર્ભ્રાન્ત તે ચક્ર ! ૨ ૫ વ્રત નિ૦ ॥ નૃપ પણ સન્મુખ નીકલ્યાએ, યુદ્ધ કરણને કાજ । વિકલ ચિત્તથી થયા એ, ઈમ રહી તેલિની લાજ ॥ વ્રત॰ પ્રા હાલિને આઠમ દિને એ, દીધું મુહૂત તત્કાલ । તીણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હુલ હું કાર્લ । વ્રત॰ ॥ ૪ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy