SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ॥ अथ षट्पर्वी महात्म्य स्तवन ॥ શ્રીગુરૂપદ પકજ નમીરે, ભાંખું પવ વિચાર । આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખ્યા જેમ પ્રકાશે રે ! ભયિણ સાંભલે ॥ ૧ ॥ નિદ્રા વિકથા ટાલીરે, મુકી આમળા ! એ આંકણી ॥ ચરમ જિણ' ચાવીશમારે, રાજગૃહી, ઉદ્યાન । ગૌતમ ઉદ્દેશી કહેરે, જીનપતી શ્રીમાનરે ॥ ભવી૰ રા પક્ષમાં ષડ તીથી પાળીએર, આરભાદીક ત્યાગ । માસમાં ષટ પર્વી તીથીરે, પાસહ કેરા લાગ ૨ !! ભવી૦૫૩ા ધ્રુવીય ધમ આરાધવારે, ખીજ તે અતી માહુર ! પંચમી નાણુ આરાધવા રે, અષ્ટમી કમ ક્ષયકારરે, ૫ ભવી૦ ૫ ૪ ૫ ઈગ્યારસ ચોદશી તિથિ, અંગ આરાધી શુભ ધર્મનેરે, પામે અવિચલ રાજરે! વિ॰ ॥ ૫ ॥ ધનેશ્વર પ્રમુખે થયા?, પ આરાધ્યાં રે એહ । પામ્યા અવ્યાબાધનેરે, નિજગુણ રિદ્ધિવરૈહરે ! વિ૦ ૫ ૬ ગૌતમ પૂછે વીરનેરે, કહા તેના અધિકાર । પૂર્વને કાજ । แ સાંભળી પર્વ આરાધવારે, આદર હાય અપારરે ! વિ॰ ॥ ૭ ॥ ઢાલ ૨ ૫ એકવીસાની એ દેશી ડા ધનપુરમાં ૨, શેઠ ધનેશ્વર શુભમતિ, શુદ્ધ શ્રાવકરે, પવ તિથે પાસહ વ્રતી, ધનશ્રી તસરે, પત્ની નામ સાહામણા : ધનસાર સૂત રે, તેઢુના જન્મના કામણેા ॥ ૧ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy