SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ XCT જિહાં સલજિનગુણ થણીરે મલ, દિલ્હા સફલ પ્રભુ ધ્યાનરે ાસુબા જન્મ 'સલ પ્રભુ દરિસગેરે લાલ, વાણીચે સફલ કાનરે ॥ સુ॰ ॥ ૨ ॥ વીર જિજ્ઞેસર ગુણ નીલેારે લાલ, એ ભાખ્યો અધિકારરે ! સુ॰ ॥ ૩ ॥ તાસ પરપર પાટવીરે લેાલ, શ્રીવિજયસિંહસુરીસરે ! સુ॰ u સત્યવિજય બુધ તેહનારે લેાલ, કપુરવિજય કવિ શિષ્યરે તા સુ॰ ા વી ॥ ૪ ॥ ક્ષમાવિજય ગુરૂ તેહનારે લાલ, શ્રીજસવિજય પન્યાસરે ! સુ॰ શ્રીજીભવિજય સુગુરૂ નર્મારે લેાલ, સુરત રહી ચઉમાસરે ! સુ॰ ા વી ॥ ૫ ॥ ચંદ્ર મુનિ વસુ હિમકરૂર લાલ, વસે શ્રાવણમાસરે ।। સુ॰ !! શ્રીજીભવારને શાસને૨ે લેાલ, હાજો જ્ઞાનપ્રકાશરે ૫ સુ॰ ! વી ॥ ૬॥ ॥ કલશ ! એ પંચ ઢાલ રસાલ ભક્તિ પંચજ્ઞાન આરાધવા । કામ પ્રમાદ કિરિયા પંચ છડી પાંચમી ગતિ સાધવા ! નલ કૃષ્ણ પચમી સ્તવન રચીએ, અક્ષયનિષિકે કારણે । શુભવીર જ્ઞાને દેત્રસુંદરી નાચવા ઘરખારણે ॥ ૧ ॥ પ્રતિ અક્ષયનિધિ તપ સ્તવન સપૂર્ણ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy