SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ FOR ફાગણુ અધારિ, અગીઆરસ શુભ ધ્યાન પ્રભુ અઠ્ઠમ ભક્ત, પામ્યા કેવલ નાણુ । ગઢ ત્રણ રચે સુર, સેવા કરે કરોડ 1 ચક્ર રત્ન ઉપન્યા, ભરતને મન કોડ !! Fu સારૂદેવા મેહે, દુ.ખ માણે મનોર । મારા ઋષભ સહે છે, વનવાસી દુઃખ ઘાર ! તત્ર ભરત પૈ, ત્રિભુવન કેરા રાજ * તુમ પુત્ર ભાગવે, જુઆ માતા આજ ના ૭ ॥ - ગુજરથ બેસાડી, સમવસરણની પાસ । ભરતેસર આવે, પ્રભુવંદન ઉદ્ભાસ । સુણી દેવની દંદુભી, ઉલસિત આણુંદપુર । આવ્યાં હરખનાં આંસુ, તિમિર પડલ ગયાં દૂર ૫ ૮ ૫ પ્રભુની ઋદ્ધિ દેખી, એમ ચિંતે મનમાંડે ધિક ધિક કુડી માયા, કાના સુત કેાના તાત । એમ ભાવના ભાવતાં, પામ્યાં કેવલજ્ઞાન । તતક્ષણ મરૂદેવા, તિહાં લહ્યો નિર્વાણુ ! હું ! ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહના પરિવાર । લાખ પૂર્વ ચારાસી, પાલી આયુ ઉદાર ! મહાવદી તેરસ દીને, પામ્યા સિદ્ધિનું રાજ । અષ્ટાપદ શિખરે, જય જય શ્રી જિનરાજ ! ૧૦ ॥ * આ રતવનની સાતમી ગાથામાં છેલ્લાં બે ચરણું છુટતા હાવાથી --નવીન મૂકેલા છે.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy