SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસ સહસ વરસને જાણે, નહીં નગરી નહીં ગામ હે ગૌ. . ૪ ગર્ભ ધરે ખટ વરસની નારી, બિલવાસી મછ ખાય છે છેલ્લે કાયા એક હાથની હશે, સોલ વરસનું આયુ છે કે ગૌ૦ પ છે દુહા છે આગલ વલી ઉત્સર્પિણી, ત્યાં પટ આરા જોયા પહેલે છઠ્ઠો સારિખે, દુસમદુસમાં સોય છે ને ! | ઢાલ ૧૨ રાગ કેદાર છે વાંદાયણના એ દેશી છે આગલ બીજે આરે સારે, ત્યારે મેઘ હશે વલી ચારો પુષ્પરાવર્ત ખીર અમૃત અપાર, થે વરસે ઘતની ધારો છે 1 છે બાલશે વન વનસ્પતિ બહુ ગામે, આગલ સાતે કુલગર તા. દુસમસુસમા ત્રીજે અભિરામે, ત્રેવીસ જિનનાં તહાં ઠામે છે ૨ નવ નારદ ચક્રી અગીઆ, નવ બલદેવ હશે તીહાં સારો વાસુદેવ નવ તેણી વારે, નવ પ્રતિવાસુદેવ અપાર છે ૩ છે સુસમદુસમાં ચેથા માંહિ, એક જિનવર એક ચકી ત્યાંહી ! અંતે જુગલ હશે બહુ જાતિ, આઉ પલ્યોપમ ભદ્રક પ્રાહિ . ૪ આગલ સુસમ પંચમ આરે, જુગલ દેહ બે ગાઉ ધારે છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy