SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર છે દુહા છે ગૌતમ વીર થકી જશે, વરસ સયાં ઓગણીસ . - પાંચ માસને ઉપરે, ભાષા બારજ દીસ છે ૧ . ઢાલ ૯૫ રાગ રામગીરી રામ ભણે હરી ઉઠી એ દેશી છે તામ કલંકી ઉપજે, કુલ ચંડાલ અસાર રે ! માતા જદારે બ્રાહ્મણી, હેશે તીહાં અવતાર રે દુર્ગતિ ગામી રે તે સહી છે છે ચૈત્ર સુદીરે આઠમ દિને, વિષ્ણુ જનમ તે હાયરે ! દેહવરણ તસ ઉજલું. પીલાં લોચન દેઈરે છે દુ છે ૨ છે રૂદ્ર કલંકી ચતુર્મુખ, એ હશે ત્રણજ નામો રે છાસી વરસનું આઉખું, પાટલીપુર જસ ગામ છે ૬૦ + ૩ છે છકૅ ભાગજ ભીખને, લેશે કલંકી રાય રે ! ષટ દરસણને માને નહીં, દંડ કુદંડ થાયરે છે ૬૦ કે ૪ છે ઈહિ પછે આવશે, ધરશે વિપ્રનું રૂપરે ! વેગે હણશેરે રાયરે, લેશે નરકનું કૂપરે છે ૬૦ + ૫ છે છે દુહા છે તેહને સુત સુંદર હશે, દત્તભૂપ અભિરામ - શત્રુંજય ઉદ્ધાર કરાવશે, રાખે જગમાં નામ છે ૧ છે છે ઢાલ ૧૦ રાગ રામગિરી પ્રણમી તુમ ગુરૂજી એ દેશી છે આગલ આરે પાંચમેજી, ૫સહ મુનિવર હોય છે સુરગતિ માંહેથી આવશેજી, આગલ સુરપતિ સેય ભાગી છેહલે મુનિવર એહ છે ૧ છે એ આંકણું છે છેહલે સંઘ પસહ તણેજી, આણ ન ખેડે તેહ ભાગી
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy