SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પાંચમી (સિદ્ધારનારે નંદન વિનવું-એ દેશી) ઈન્દ્રિય જીપેરે મન સંયમ ધરે, ચરણ કરણ ગુણજ્ઞાન ! બાહ્યાચરણેરે દેખી ન રાચીએ, ભગવતી સૂત્ર પ્રમાણ છે તે મુનિ વંદેરે શુભ સમતા ધરા ૧ કિ વસ્ત્ર ન દેવે રે રંગે નહિ કદા, આચારાંગ મેઝાર છે પ્રવચન માને રે જે મુનિ ચાલતા, તેહની જાઉં બલિહારરે છે તે છે ૨ . જિમ તરૂ ફુલે રે ભમરો બેસતાં, ન કરે કેઈ ઉપઘાત તિમ મુનિ જાવેરે આહાર ગણવા, દશવૈકાલિક વાતરે છે તે છે ૩ છે. આહાર તે લાવી નિરસ ભેગવે, જિમ દર માહેર સાપ અનુત્તરાવવાઈ ધન્નો વર્ણવ્યો, નમતાં જાયેરે પાપ છે તે છે ૪ છે. ચઉવિહ ભાખ્યારે પન્નવણું પદે, બેલે મુનિ નિર્દોષ એહવા મુનિને રે ભાવે વંદી, તે હેય સમક્તિ પિષ છે તે પ . કહીય પ્રમાદીરે મુનિ ન ઉવેખીયે, જુઓ ચારણમુનિ દેય છે લબ્ધિ પ્રયું જીરે જગતીર્થ કરે, તેહને મહિમારે ય તેવાદા. લવણ ન મૂકે મર્યાદા સહી, જીવાભિગમ તરંગ શ્રી જિનવચનેરે તે મુનિ વાંદતાં, વાધે સંયમ રંગ છે તે છે ૭. નિર્મલ દીસેરે સેના તણે પરે, નવવિધ બ્રહ્મ સુહાય ! પુન્ય અંકુરારે દર્શને પાલવે, અમૃત ઘરે પાય છે તે છે ૮. -- -
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy