SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ સતરસેં બાસઠ વરસેં, સંઘ સકલ હીતકારી રે ! ભવીકા મારવા સિદ્ધચક્રને મહીમા સુણતાં, હેવે સુખ વિસ્તાર શ્રી વિજયસેનસૂરીશ્વર વીનવે, દાનવિજય જ્યકારી રે ! ભવીકારુ છે ૨૩ છે श्री पंच परमेष्ठि स्तवन અરિહંતા અરિહંતા પ્રણમું, અરિહંતા અરિહંતા, - તમે સિદ્ધ ભજે ભગવંતા, પ્રણમું છે ૧ . સમવસરણમાં નાથ સેહંતા, ચઉમુખ ધર્મ કહેતા, પ્રણમુપારા અજરામર અવિનાશી હુંતા, તશું જાત મિલંતા, પ્રણમું છે ૩ આચારજ પ્રભુ બહુ ગુણવંતા, દ્વાદશ અંગ ભણુતા, પ્રણમું છે ૪ છે પત્થર સરીખા શિષ્યને પાઠક, આપ સમાન કરતા, પ્રણમું છે ૫ છે સાધુ સાધે પંથ મુકિતને, વ્રતને ભાર વહેતા, પ્રણમું માણેક મુનિ નિત પંચ પરમેષ્ઠિ, હૃદયે ધ્યાન ધરંત, પ્રણમું ! ૭ શ્રી પંચ પરમેષ્ઠિ સ્તવન હા. ૫ દુહે. સ્વસ્તિ શ્રી સુખ સંપદા, આતમ દ્ધિ વિનોદ સિદ્ધચક્ર સુખ સિદ્ધતા, આપે પરમ પ્રમાદ છે ૧ |
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy