SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રથમ શિષ્ય શ્રીપૂજ્યનારે, સકલચંદ તસ શિષ્ય સમયસુંદર વાચક ભણેરે, - સંઘ સદા સુજગોરે ધરા છે ૮ છે દાન શિયલ તપ ભાવના, સરસ રચ્ચે સંવાદ ભણતાં ગણતાં ભાવશુંરે, ઋદ્ધિ સમૃદ્ધિ સુપ્રસાદરે છે ધર્મ હીએ ધરે છે ૯ છે | | ઈતિ દાન શીયલ તપનું ચઢાલીયું સંપૂર્ણ. છે श्री नेमनाथनो सलोको સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવગુરુ તણી આજ્ઞાજ માગું ! જિહાં અરે તું બેસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ ૧ / આઘે પાછો કેઈ અક્ષર થાવે, માફ કરજે જે દેષ કાંઈ નાવે. તગણ સગણુને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ મે ૨ કીયા સારને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડાથે ભેદ કવિજન આગળ મારી શી મતિ, દેષ કાળજે માતા સરસતિ છે ૩ છે નેમજી કેરો કહીશું સલેકે, એક ચિત્તેથી સાંભળો લેકો રાણું શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુલ આવ્યા કરવા દીવાજા છે ૪ છે. ગ કાર્તિક વદિ બારશે રહ્યા, નવ મસવાડા આઠ દિન થયા
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy