SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર કુપાત્ર તમે નવિ તારે, અમે ભવિક અકષાએ મેહતારે છે કે ક્ષણ એક મુજને હૃદયે રાખીને, જિણે સાહિબની સુખડી ચાખી મિથ્યા વચન જે કાંઈ પ્રરૂપે રે, | હું રીસુ પડે ભવકૂપેરે છે ૫ છે બહ ઝાલે તે કારણ માટે રે, કરૂં સુખી પુદ્ગલઅધ સાટેરા કૃષીબલ સંબંધ ધરો મનમાંહીરે, સમક્તિવંતને પ્રણમાં ઉછાંહીરે ૬ અસુચ્ચા કેવલી કિરિયાહનરે, સિદ્ધા મુજથકી અનુભવ પીનરે દંસણ રહિત ન સીઝે કોઇરે, નિશ્ચય કરો ભવિ આગમ જેઈરે છે ૭ માલા ઝાલે નિમાલા લેરે, કિરિયાડંબર ભણી બહુ શોચેરે નવ રૈવેયક સુધિ લેઈ જાવે રે, તોયે સમક્તિ લવ સુખ નવેરે છે ૮ છે જૂઠ કિરિયાએ ધરાવે નામરે, હું મુનિ હું શ્રાવક ગુણ ધામરે મુજ છતાં મરીચીચે ભવ ન વધારે, જમાલી કુશીષ્ય જે સમક્તિ હાર્યો રે છે ૯ છે છે ઢાલ ૪છે ગુણ વેલડીયાં એ દેશી છે સિદ્ધ નરે જેમ સંગ્રહ્યો રે બુદ્ધવંતા છે વિષ પણ અમૃત થાય છે રૂચિવંતાજી ! તિમ સમક્તિવંત રહ્યો . બુદ્ધ શાસ્ત્ર સકલ સમુદાય રૂચિ છે ૧ |
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy