SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (ગ: મેં રંગ સાથે ) સંસાર તારક દુઃખ વારક ગુરૂજી, કેમ કરી સહીઓ વિરહરે, આંખડી આંસુ ભરો, જન્મ ને દિક્ષા થંભણપુરમાં, અતિ આનંદથી થાય રે, છે આંખડી રે ૧ છે દેશદેશમાં વિહાર કરીને, તાર્યા છે જે અનેકરે, એ આંખડી, પ્રશાન્ત ગુરૂજીનાં દર્શન કરતાં, ભવ્ય છ થાય ઉલસિત રે છે આંખડી ૨ બે હજારને અગીયારની સાલે, આ જેઠ માસરે, એ આંખડી રાજનગરમાં આપ પધારી, વર્તાવી લીલા લહેર રે, a આંખડી, મા ૩ છે. ઘણી તપશ્ચચ આપે કરીને, કાયાને શેકવી દીધરે, એ આંખડી છે માસ ક્ષમણ સિદ્ધિ તપની તપસ્યાઓ, કરાવી અતિ ઉદાર રે, - આંખડી રે ૪ ૫ ઉપધાન તપમાં આપના પસાયે, ક્રિયાઓ થાયેઆનંદ, આંખડીના સમતા રસને ગુરૂજી ઝીલતા, કમ રાજાએ જોર કીધ રે, છે આંખડી રે ૫ છે. કમ રાજાએ ઘેરી લીધા પણ, ગ્લાનિ ન પામ્યા લગાર ખડી દ્રવ્ય દવાના ઉપચાર કરતાં, અસર ન થાયે લવાર રે, | | આંખડી | ૬ ભાવ દવાને ગુરૂજી હૃદયમાં, ધારી રહ્યા નિશદિનરે, એ આંખડી
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy