SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ છે ઢાલ ૧ લલનાની એ દેશી છે જ્ઞાનવાદી પહેલે કહે, ત્રિભુવનમાં હું સાર લલના ! નય નિક્ષેપ પ્રમાણને, ચઉ અનુગ વિચાર લલના ૧ , જ્ઞાન ભજે ભવી પ્રાણાયા છે એ આંકણ સપ્તભંગી ષટ દ્રવ્યનું મુજ વિણ કુણ લહે તત્વ, લલના બંભી લીપીને પ્રણમીયા, ગણધરાદિક મહાસત્વ લલના છે જ્ઞા૦ મે ૨ છે મેરૂ સૂર્યને ઈદ્રની, ઉપમા જ્ઞાનીને હોય લલના ! મુજ વિણ મૂખ પશુત, એવી ઉપમા તસ હેય લલના જે જ્ઞાળ છે ૩ છે સન પછી જિનરાજને, અરિહંત પદ હેય ભેગ્ય, લલના . ભેગવવું તે જ્ઞાનને, ઉપદેશ કહે જે યેગ્ય લલના છે જ્ઞા છે ૪ જ્ઞાન પછી કિરિયા કહી, દશવૈકાલિક વણી લલના જ્ઞાન ગુણે કરી મુનિ કહ્યા, ઉત્તરાધ્યયન પ્રમાણ લલના જ્ઞા૦ પાસ દીપક ઘટ દેખાવશે, ઘટથી દીપક ન દેખાય લલના અપ્રતિપાતી જ્ઞાન ગુણ સહી, મહાનિશીથે કહેવાય લલના છે જ્ઞા છે ૬ અધિકું સર્વ પાતિક થકી, અજ્ઞાની જાણે ન જ લલના આતમ સ્વરૂપ જાણ્યા વિના, જીમ ફિરે જંગલ વોઝ લલના છે જ્ઞા છે ૭
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy