SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપક વૃક્ષની શીતલ છાયામાં, વિસામો અમે લેતા તુમ મુખની સુધા સમ વાણ, સુણી શાંતિને લેતા મારાં ને ૧૦ : શાસનમાં લબ્ધિ મૂકજો રે, આપજે શક્તિ અપાર અવધિજ્ઞાને નિહાલ રે, વિન રહિત કરે કાજ મારાં. ૧૧, ગુરૂજીના ગુણે સંભાળતાંરે, હયું અતિ ઉભરાય છે પ્રભા વિનંતિ કરે છે ગુરૂજી, હૈયે દુખ ન માય મારાં ૧૨ વિરહ ગીતો તીર્થપુરી ખંભાતમાં, પ્રગટયું રત્ન મહાન છે શાસનને સોહાવતું, અવિચલ જેનું સ્થાન | ૧ | ઉજવલ કીતિ ઝળહળે, જેની ગામે ગામ છે સૂર્યપ્રભા સમ શોભતું, પ્રભાશ્રીજીનું નામ + ૨ નામ પ્રમાણે કામ છે, અગણિત ગુણ ભંડાર છે સંયમ રંગે ભતા, શાસનના શણગાર છે ૩ ! અપૂર્વ જેના જીવનમાં, જ્ઞાન ક્રિયાને વેગ ! એવા પૂજ્ય પ્રભાશ્રીજીને, વ્યાપી રહ્યો વિયોગ છે ૪ છે આવે આ દેવ મારું સૂનાં સૂનાં દ્વાર એ રાગ 2 મહીમા અપરંપાર. ગુણને ગાતાં નાવે પાર. - ગુરૂજી શાસનના શણગાર. જ્ઞાન તણે ચમકાર, પ્રગટે જયોતિને ઝલકાર છે ગુરૂજી છે નાથાભાઈ તાત જેમના, ડાહીબેન જનેતા
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy