SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીતડી રામ લક્ષમણ તણી જેહવી, રાત દિન નામ ધ્યાઉં દરસ તેરા છે તુજ ૦ ૨ :. શિતલ સુરતરૂ તણી તીહાં છાંયડી, સિતલે ચંદ ચંદન ઘસારો શીતલું કેલ કપુર જિમ શિતલું, સીતલ તિમ મુઝ મુખ તમારે છે તુજ | ૩ | મીઠડ શેલડી રસ જિમ જાણીએ, ખટરસ દ્રાખ મીઠી વખાણું મીઠડિ આંબલા શાખ તિમ તુમ તણું, મિઠડિ મુજમન તિમ તુમ વાણું છે તુજ | ૪ | તુમ તણા ગુણ તણે પાર હું નવિ લહુ, એક જીભે કેમ મેં કહી જે ! તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગશું શીવરમણી વરી જે છે તે છે ૫ . છે કલશ છે ઈમ રાષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શીરએ . મરૂદેવી નંદન સુખ નંદન, પ્રથમ જિન જગદીશએ ! મનરંગ આણી, મુખવાણી, ગાઈએ જગ હિતકરૂપ કવિરાય લબ્ધિ નિજ સુસેવક પ્રેમવિજય આનંદ વર ! છે ઈતિ શ્રી રાષભ સ્વામીના તેર ભવનું સ્તવન છે | | શ્રી સિદ્ધાર રતવન છે નાભિનંદન પૂર્વ નવાણું, શ્રી આદીશ્વર આવ્યા અજિત શાંતિ ચોમાસું રહીયા, સુરનરપતિ મન ભાવ્યા, ભવિ તુમે વંદોરે, સિદ્ધાચલ સુવિચારી ને પાપ નિકદેરે, ગિરિ ગુણનમાં ધારી રે ૧ .
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy