SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સુપન અર્થ પીઉથી સુણી | મન છે | મન હરખ્યાં મરૂદેવ છે લ લ૦ છે સુખે કરી પ્રતિપાલન છે મન છે ગર્ભ તણું નિતમેવ | લાલ૦ ૮ u નવ મસવાડા ઉપરે છે મન છે સાડાસાત | લાલ૦ || ચિત્ર વદ આઠમ દિને ! મન છે ઉત્તરાષાઢા વિખ્યાત છે લાલ૦ છે ૯ છે મઝીમ રણને સમે છે મન છે ' જયે પુત્ર રતન છે લાલ૦ | જન્મ મહેચ્છવ તવકરે છે મન છે | દિશીકુમરી છપ્પન્ન છે લાલ છે ૧૦ છે છે ઢાલ છે ૩ છે દેશી હમચડીની છે આસન કંપ્યું ઈદ્રિતણુંરે, અવધિજ્ઞાને જાણિ ! જિનને જન્મ મહેચ્છવ તવ કરવા, આવે ઇંદ્ર ઈંદ્રાણી છે હમચડી + ૧ છે સુર પરિવારે પરિવયરે, મેરૂ શિખર લઈ જાય છે પ્રભુને નવણ કરીને પૂજી, પ્રણમી બહુ ગુણ ગાય રે ! હમચડી ૨ આણી માતા પાસે મેલી, સુર સુરલેકે પહેતા દીન દીન વધે ચંદ્ર તણી પરે, દેખી હરખે માતારે 1 હમચડી ને ૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy