SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નંદન નવલા ચેડા મામાની સાતે સાતી, મહારી ભત્રીજી ને બહેન તમારી નંદ | તે પણ ગુઝે ભરવા લાખણુસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હશે અધિક પરમાણુંદ ! હાલે છે ૧૦ છે રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વળી સુડા મેના પોપટ ને ગજરાજ ! સારસ કેયલ હંસ તીતર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ ! હાલે છે ૧૧ છે છપ્પન કુમારી અમરી જંલ કલશે નવરાવીઆ, નંદન તમને અમને કેલી ઘરની માંહ : કુલની વૃષ્ટિ કીધી જન એકને માંડલ, બહુ ચિરંજી' આશીષ દીધી તુમને ત્યાં હલે છે ૧૨ . તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવિઆ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય છે મુખડા ઉપર વારી કેટ કેટી ચંદ્રમા, વળી તન પર વારી ગ્રહ ગણને સમુદાય ! હાલે છે ૧૩ છે નંદન નવલા ભણવા નિશાળે પણ મૂક્યું, ' ગજ પર અંબાડી બેસાડી માટે સાજ પસલી ભરશું શ્રીફલ ફેફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીયાને કાજ ! હાલે છે ૧૪ છે નંદન નવલા મોટા થાશોને પરણાવશું. વહુવર સરખી જેડી લાવશું સજકુમાર !
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy