SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પ્રભુ અંગુઠે મેરૂ ચાંયે અતિ ઘડ ઘડે, ગડગડે પૃથ્વી લેક જગતના લડથડે છે ૧૩ / અનંત બળી પ્રભુ જાણી ઈદ્ર ખમાવિઓ, ચાર વૃષભનાં રૂપ કરી જલ નામીએ પૂજી અરચી પ્રભુને માય પાસ ધરે, - ધરી અંગુઠે અમૃત ગયા નંદીશ્વરે ૧૪ છે છે હાલ ૩ છે દેશી હમચડીની છે કરી મહેચ્છવ સિદ્ધારથ ભૂપ, નામ ધરે વર્ધમાન દીન દીન વાધે પ્રભુ સુરતરૂ જિમ, રૂપ કલા અસમાન રે છે હમચડી ! ૧ i એક દિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે છે ઇંદ્ર મુખે પ્રશંસા સુણ તિહાં, મિથ્યાત્વી સુર આવે છે હમચડી | ૨ | અહિ રૂપે વિટાણે તરૂછ્યું, પ્રભુ નાખે ઉછાલી છે સાત તાડનું રૂપ કર્યું તબ, મુઠ નાંખે વાલીરે છે હમચડી | ૩ | પાયે લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર જે ઇંઢે વખાણ્ય સ્વામી, તે સાહસ ધીરરે છે હમચડી ને ૪ માતા પિતા નિશાળે મુકે, આઠ વરશના જાણી ઇંદ્રતણું તિહાં સંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે હમચડી ને ૫
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy