SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૐe ॥ श्री महावीरस्वामीनुं पंचकल्याणकनुं॥ त्रण ढालनुं स्तवन ॥ ।। દુહા ! શાસન નાયક શિવકરણ, વંધ્રુવીર જિષ્ણુ દ। પંચ કલ્યાણક જેના, ગ શું ધરી આણંદ ॥ ૧૫ સુણતાં ઘુણતાં પ્રભુ તણા, ગુણુ ગીરૂઆ એકવાર । ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફૂલ હુએ અવતાર ॥ ૨ ॥ ॥ ઢાલ ॥ ૧ ॥ માપલડી સુણુ જીભલડી ! એ દેશી !! સાંભળજ્યે સસ્નેહી સયણાં, પ્રભુના ચરિત્ર ઉચ્છ્વાસે । જે સાંભળશે પ્રભુ ગુણુ એહના, સમક્તિ નિર્મળ થાશેરે ! સાં॰ ॥ ૧ ॥ જ બુઢીપે દક્ષિણ ભરતે, માહણુકુડ ગામે ! ઋષભદત્ત બ્રાહ્મણુ તસ નારી, દેવાનંદા નામેરે ! સાં॰ ારા આષાઢસુદી છઠે પ્રભુજી, પુષ્પાત્તરથી ચવિયા । ઉત્તરા ફાલ્ગુની ચેગે આવી, તસ કુખે અવતરીયારે ॥ સાં॰ શા તિણુ રયણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે । પ્રભાત સુણી કથ ઋષસદત્ત, હિયડામાંહી હરખેરે ! સાંવાજા ભાંખે ભોગ અથ સુખ હાસ્યે, હાસ્યે પુત્ર સુજાણુ તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણુ ॥ સાં॰ ॥ ૫ ॥ ભાગ ભલા ભાગવતા વિચરે, એહવે અચરજ હાવે । શતકેતુ જીવ સુરેસર હરખ્યા, અવધિ પ્રભુને જોવેર્ ॥ સાં૦॥ ૬ ॥ કરી વદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે । શક્રસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સોહાવેર u સાં॰ ॥ ૭॥ แ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy