SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કમેં ચક્રી બ્રહ્મદત્ત નહિરે, સુભમ નરકે એ પડિયેરે ભારત બાહુબલ! લડી રે, ચક્રી હરિસય જસ ચડિયેરે છે ૨ સનસ્કુમારે સા રેગરે, નલ દમયંતી વિગેરે વાસુદેવ જરાકુમારે મારે, બલદેવ મેહનીચે ધારે છે ૩ ભાઈ શબ મસ્તકે વહીયેરે, પ્રતિબંધ સુરમુખે લહિયેરે શ્રેણિક નરકે એ પહત્તરે. વન ગયા દશરથ પુત્તરે છે કે સત્યવંત હરિચંદ ધીરરે, ડુંબ ઘરે શિર વહ્યું નીર કુબેરદત્તને કુગરે, બેન વલી માતાજું ભેગરે છે પ પરહતે ચંદનબાલરે, ચર્થે સુભદ્રાને આલરે ! મયણરેહા મૃગંકલે ખારે, દુઃખ જોગવ્યાં તે અનેકારે છે ? કરમે ચંદ્ર કલંક્યોરે, રાયરંક કેઈ ન મૂક્યો રે ઈદ્ર અહલ્યાશું લુબ્યારે, રત્નાદેવી ઈશ વશ કીધરે છે 9 ઈશ્વર નારીયેં નચાવ્યરે, બ્રહ્યા ધ્યાનથી મુકાવ્યો અહે અહે કર્મ પ્રધાનર, જીત્યા જીત્યા શ્રી વમાનરે છે ૮. છે ઢાલ બારમી છે ઈમ કર્મ ખપાવી, ધીર પુરૂષ મહાવીર ! બાર વરસ તપ્યું તપ, તે સઘલું વિણ નીર છે ૧ શાલિવૃક્ષ તણે પ્રભુ, પામ્યા કેવળ જ્ઞાના સમેસરણ રચ્યું સુર, દેશના દીયે જિનભાણ ૨ અપાપાનયરી, યજ્ઞ કરે વિપ્ર જેહા . સરવ બુજવી દિક્ષા દીયે, વીરને વળે તેહ છે ૩ ગૌતમ ઋષિ આદે, ચારશે ચાર હજારા સહસ ચઉદ મુનીશ્વર, ગણધર વર અગ્યાર છે જો
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy