SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ એણપરે પાલી આપ્યું છે ભ૦ દિન દીવાલી જેતે મહાનંદ પદ પામીયાત છે ભ૦ | સમરૂં હું નિત તેહતા ૧૮ સંવત શેલ બાસઠુત છે ભ૦ મે વિજયાદશમી ઉદારતે છે લાલવિજય ભક્ત કહેતે ભગા વીરજિન ભવજલ તારતે ૧લા | | ઢાલ છઠી. સમરવસણ સુખ સંપદ મિલે, ફલે મને રથ કેડજી રોગ વિયેગ સવાટલે, ન હાય શરીરે કઢજી એ ૧ છે આદરી આણાપુર મંડ, ખંડન પાપને પૂરજી જે ભવિયણ સેવા કરે, સુખ પામે તે ભરપૂર છે આ૦ મે ૨ મૂરતિ મેહન વેલડી, દીઠે અતિ આણંદજી સિંહાસન સેહે સદા, ગગનેં જન્મે રવિચંદજી છે આ૦ મકા પ્રતિમાએ લહીએ સદા, પ્રણમું જોડી હાથજી ! ત્રણ્ય પ્રદક્ષિણા દેઈ કરી, માગું મુક્તિને સાથજી ! આ૦ ૪ શ્રાવક યતિ ઊદ્યમ કરે, કીધે જિનપ્રાસાદજી કાઢ્યું પાપ ઠેલી કરી, પુર્વે જગ જસવાદ છે આ પો કલશ. શ્રી વીર પાટપરંપરાગત, શ્રી આણંદ વિમલ સૂરીશ્વરૂ, “ શ્રી વિજયદાનસૂરી તાસ પાટે, શ્રી હીરવિજયસૂરી ગણધરૂ શ્રી વિજયસેનસૂરી તાસ પાટે, શ્રી વિજય દેવસૂરી હિત ધરૂ શ્રી કલ્યાણુવિજય ઉવજઝાય પંડિત શ્રી શુભવિજય શિષ્ય જયંકરૂ છે ૧ . છે ઈતિ શ્રી મહાવીર સ્વામીના સત્યાવીશ ભવનું સ્તવન સંપુર્ણ છે. -
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy