SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ત્રીજી વિશાખભૂતિ ધારણીના બેટા ભુજખલ પૂઠે સમૂલ સમેટા, સભૂતિ ગુરૂ તેણે ભેટ॥ ૧૫ સહસ વરસ તિહાં ચારિત્ર પાલી લહી દીક્ષા આતમ અનુગ્માલી તપ કરી કાયા ચાળી । ૨ । એક દિન ગાય ધસી સિંગાલી, પડયો ભૂમિ તસ ભાઇયે ભાલી, તેરું ખલ સંભાલી ॥ ૩ ॥ ગરવે' રીષ ચઢી વિકરાલી, સિંગધરી આકાશે ઊછાલી, તસ ખલ શંકા ટાલી ॥ ૪ ॥ તિઠ્ઠાં અણુસણુ નિયાણું કીધુ, તપ વેચી અલ માગી લીધું અધુરૂ પરિયાંશું કીધું ॥ ૫ ॥ સતરમે ભવે શકે સુરવર, ચવી અવતરીયા જિહાં પેાતનપુર, પ્રજાપતિ મૃગાવતી કુઅર ॥ ૬ ॥ ચારાશી લાખ વરસના આયુ, સાત સુપન સૂચિત સુત જાયે, ત્રિપૃષ્ઠ વાસુદેવ ગાયે ! છા ઓગણીશમે ભવે. સાતમી નગે, તેત્રીશ સાગર આયુ અભંગે', ભાગવીયું તનુસ ંગે ॥ ૮॥ વીસમે ભવે સિંહ હિંસા કરતા, એકવીશમે ચાથે નરકે કરતા વિચ વિચ ઘણા ભવ કરતા ॥ ૯॥ આવીશમે ભવે. સરલ સભાવિ, સુખ ભોગવતાં જસ ગવરાવિ, પુણ્યે શુક્ષ મતિ આવી । ૧૦ ।
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy