SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મારગ દેખાડ્યો વહેતે, પા છે વલી એ એમ કહેતે ! પહેલે ભવૅ ધર્મજ પાવે, અંતે દેવ ગુરૂ ધ્યાવે છે ૫ છે પંચ પરમેષ્ઠીનું ધ્યાન, સીમ પામ્ય વૈમાન છે આઉખું એક પાપમ, સુખ ભેગવી અને પમ છે ૬ ભવ બીજે ત્રીજે આયે, ભરતકુલે સુત જાયે ઉત્સવ માંગલિક કીધું, નામ તે મરીયંચ દીધું છે ૭ | વાધે સુરતરૂ સરિ, આદિ જિન દેખીને હરખ્યો ! આઉએ દેશના દીધી, ભાવું દીક્ષા એ લીધી છે ૮. જ્ઞાન ભયે સુવિશેષ, વિચરે દેશ વિદેશ દીક્ષા લેઈ એ હરખે, અલગે સ્વામીથી વિચરે છે ૯ મહાવ્રત ભાર એ મહટે, પણ પુયાઈ એ છે ભગવું કપડું કરશું, માથે છત્રએ ધરશું છે ૧૦ પાયે પાનહી પરશું, સ્નાન સુચિજલે કહ્યું છે પ્રાણી થુલ નહીં મારૂં, ખુર મુંડ ચેટીયે ધારૂં . ૧૧ છે જઈ સેવન કેરી, શેભા ચંદન ભલેરી હાથે ત્રિદંડીયું લેવું, મનમાં ચિંતવ્યું એવું છે ૧૨ લિગ કુલિંગનું રચીયું, સુખકારણ એમ મચીઉં ! 1 ગુણ સાધુના વખાણે, દીક્ષાગ તે જાણે છે ૧૩ આણ જતિને આપે, સૂધે મારગ થાપે ! , સમવસરણ રચ્યું જાણું, વંદે ભરત વિન્નાણી છે ૧૪ બારે પરખદા રાજે, પૂછે ભરત એ આજે ! | | કઈ છે તુમ સરીખે, દાખ્યું મરીયંચ તીખે છે ૧૫
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy