SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વીશઉપર શી અને અનેક મહાશુકે થઈ દેવ ઈણે ભારતે ચવી, છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી, ભદ્રામાય લાખ પચવીશ વર્ષ સ્થિતિધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી છે ૪ | અગીયાર લાખને એંશી હજાર છશેવળી, ઉપર પિસ્તાલીશ અધિક પણ દિન રૂળી, વીશસ્થાનક માસનમણે જાવજ જીવ સાધતા, તિર્થંકર નામકર્મ તિહાં નિકાચતા છે ૫ | લાખવષે દીક્ષા પર્યાય તે પાળતા, છવીશમે ભવ પ્રાણુત કપે દેવતા, સાગર વિશનું જીવિત સુખભર ભગવે, શ્રી શુભવીર જીનેશ્વર ભવ સુણજે હવે ૬ ઢાલ ૫. નયર માહણકુંડમાં વસેરે મહાઋદ્ધિ ઋષભદત્ત નામ દેવાનંદ દ્વિજ શ્રાવિકારે પેટ લીયે પ્રભુ વિસરામરે પેટ લીયે પ્રભુ વિસરામ છે ૧ ખ્યાશી દિવસને અંતરેરે સુર હરિણગમેષી આયા - સિદ્ધાર્થ રાજા ઘરે ત્રિશલા કૂબે છટકાયરે ત્રિશલા છે ૨ છે નવ માસાંતરે જનમીયારે દેવદેવી ઓચ્છવ કીધ પરણી યશોદા યૌવનને રે, નામે મહાવીર પ્રસિદ્ધ નામે છે ૩ સંસાર લીલા ભેગવી, ત્રીશ વર્ષે દીક્ષા લીધ, બાર વર્ષે હઆ કેવલીરે, - શિવવહુનું તિલક શિરૂ દીવર, શિવ૦ ૪ .
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy