SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ટ સંભારતાં પ્રભુનું નામ નિશદિન પર્વ અઠ્ઠઈ મન ધરે, સમકિત નિર્મલ કરણ કારણ શુભ અભ્યાસ એ અનુસરે, નરનારી સમક્તિવંત ભાવે એહ પર્વ આરાધશે, વિદન નિવારે તેના સવિ સૌભાગ્ય લક્ષમી વધશે . ૬ ઢાલ-૪ | આદિ જિણુંદ મયા કરીએ દેશી છે પર્વ પmષણમાં સદા, અમારી પડતું વજડારે, સદા ભક્તિ દ્રવ્ય ભાવથી, સાહમિ વચ્છલ શુભ ભાવરે મહદય પર્વ મહિમા નિધિ છે ૧ સાહમિ વચ્છલ એકણ પાસે, એકત્ર કર્મ સમુદાયરે, બુદ્ધિ તુલાએ તેલીએ, તુલ્ય લાભફલ થાયરે મ૦ ૨ ઉદાયી ચરમ રાજઋષિ, તિમક ખામણ સત્યરે મિચ્છાદિ દુક્કડ દઈને, ફરી સેવે પાપવારે, મ ૩ તેહ કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માહેર, ચૈત્ય પરિવાડિ કીજીએ, પૂજા ત્રિકાલ ઉછાહેરે, મ છે ૪ છેલ્લી ચાર અઠ્ઠાઈએ, મહા મહોત્સવ કરે દેવારે, જીવાભિગમે ઈમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવારે, મ૦ ૫ ઢાલ-પ છે અરણિક મુનિવર- એ દેશી છે અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરુદ્ધરે, કારક સાધક પ્રભુના ધમને, ઈચ્છા ધે હોય શુદ્ધ, તપને સેરે કાંતા વિરતિના છે ૧ | સે વર્ષે કર્મ અકામથી, નારકી તે તે સકામેરે, પાપ રહિત હોય નવકારશી થકી સહસ તે રસ ઠામરે, તપ, મારા
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy