SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાવે મલવું એહવા પ્રભુ તણે, આલસ માંહે ગંગા જનમ સફલ કરી માનું તેથી, સુજસ વિલાસ સુરંગ જિન | ૫ | ઢાલ સાતમી. પુખર પછિમ ભારતમાં, ધારે અતિત વીસરે ચોથા પ્રલંબ જિનેસરૂ, પ્રણમું હિયડલે હિંસીરે છે ૧ છે એહવા સાહિબ નવી વીસરે, ક્ષિણ ક્ષિણ સમરીયે હેજે રે ! પ્રભુ ગુણ અનુભવ યોગથી, ભી આતમ તેજે રે એહવા સાહીબ નવી વીસરે રે ૨ | છઠ્ઠા ચારિત્ર નિધિ સાતમા, પ્રશમરાજિત ગુણ ધામરે હવે વર્તમાન ચેવિસ, સમરીજે જિન નામ છે એહવા છે ૩ છે સ્વામી સરવજ્ઞ જયંકરૂ, એકવીસમા ગુણ ગેહરે શ્રી વિપરીત ઓગણીસમા, અવિહડ ધરમ સનેહરે છે એહવા છે નાથપ્રસાદ અઢારમા, હવે અનાગત વસીરે ! ચોથા શ્રી અઘટિત જિન વંદીયે, કર્મસંતતિ જિણે પીસીરે છે એહવાઇ છે ૫ | શ્રી બ્રમણ્દ્ર છઠ્ઠા નામું, રિષભચંદ્રાભિધ વંદુરે સાતમા જગજશ જયકર, જિન ગુણ ગાતાં આનંદ એહવાઇ છે ૬
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy