________________
હાલ ત્રીજી. જંબુદ્વીપ ભરત ભર્યું, અતીત વીસિ સાર મેરે લાલા થા મહાશય કેવલી,
- છઠ્ઠા સરવાનુભૂતિ ઊદાર મેરે લાલ છે ૧ છે જિનવરનામે જય હુએ છે એ આંકણું છે શ્રી શ્રીધર જિન સાતમા, હવે ગ્રેવીસી વર્તમાન મેરે લાલ શ્રી નમિજિન એકવીસમા,
ઓગસમા મલિ પ્રધાન મેરે લાલ છે જિન | ૨ | શ્રી અરનાથ અઢારમા, હવે ભાવિ વસી ભાવ મેરે લાલ શ્રી સ્વયંપ્રભ ચેથા નમું,
છઠ્ઠા દેવસુત મન લ્યાવ મેરે લાલ જિન છે ૩. ઉદયનાથ જિન સાતમા, તેહનું નામ મંગલમાલ મેરે લાલ ઓચ્છવ રંગ વધામણું,
વળી લહીયે પ્રેમ રસાલ મેરે લાલ છે જિન છે ૪ . અલિએ વિઘન દુરે ટલે, દુરિજન ચિંત્યું નવી થાય મેરે લાલ મહીમા મહેટાઈ વધે વલી, જગમાં સુજસ ગવાય મેરે લાલ છે જિન | ૫ |
ઢાલ થી. પુરવ ભરતે તે ધાતકી ખડેર, અતિત ચેવસી ગુણ અખંડેરે ચોથા શ્રી અકલંક ભાગી રે, છઠ્ઠા દેવ સુભંકર ત્યાગીરે ૧ સપ્તનાથ સસમ જિન રાયારે, સુરપતિ પ્રણમે તેના પાયારે વર્તમાન ચેવસી જાણેરે, એકવીસમા બંન્ને વખાણેરે પરા