SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઝલહલ ચંઆ ભલા, ઠવણી સ્થાપના કાજ છે લ૦ છે પાટી જપમાલા ભલી, વાસના વહુઆ સાજ ! લ૦ છે ભ૦ પા વીજણને વળી પૂજણ, કવળી કેથળી તામ છે લ૦ રેશમની પાટી રૂડી, મુહપતી જયનું કામ છે લ૦ ભ૦ ૬ જ્ઞાનના ઉપગરણ ભલા, ઈગ્યાર ઈગ્યાર માન છે લ૦ છે સાધમિક ઈચ્ચારને, પછી જે પકવાન છે કે લ૦ છે ભ૦ છે ૭ તે સાંભલી હરિ હરખીયા, આદરે વ્રત પચ્ચખાણ છે લ૦ છે તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ છે લ૦ ભ૦ l૮ તીર્થંકર પદ તિણ થકી, નેત્ર નિકાચિત કીધ છે લ૦ છે અમમ નામે જિન બારમા, હેસી તપ ફલ સીધો લાભ લાલા ઈણ વિધિ શ્રીવીરે કહ્યો, એ અધિકાર અશેષ છે લ તેહ ભણી તપ તમે આદર, લેશે સુખ સુવિશેષ લાભાલા કલશ-શ્રીવીરજિનવર સયલ સુખકર વરણવી એકાદશી, તે સુણીય વાણું ભવિક પ્રાણી તપ કરણ મન ઉલ્લસી જશવંત સાગર સુગુણ આગર શિષ્ય જિનેન્દ્રસાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિયણ આદરે છે ૧ . છે અથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ત મૌન એકાદશી દોઢસો કલ્યાણકનું સ્તવન પ્રારંભઃ | ઢાલ પહેલી. છે છઠી ભાવના મન ધરે, એદેશી છે ધુર પ્રણમું જિન મહરસી સમરું સરસતિ ઉલસી ધસમસી છે મુજમતિ જિન ગુણ ગાયવાએ ના
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy