SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮$ આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. આજે – અત્યારે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સફળ છે. “કાળનો ભરુસો આર્યપુરુષોએ કર્યો નથી.” “મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી.” માટે આત્માની વૃત્તિ સવસ્તુ – શાશ્વત પદાર્થ તરફ દોર. ૮૪ સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. (૧) વિદુર બોલ્યાઃ “હે બુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર ! વિદ્યા, તપ, ઇન્દ્રિયનિગ્રહ તથા લોભના ત્યાગ વગર તમને શાંતિ મળે એમ હું જોતો નથી.”
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy