SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ OG જાણતાં-અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાયે-અજાણે અનુપયોગના પરિણામે આજ્ઞાથી વિપરીત આચરણ થયું હોયતો હવે ઉપયોગ રાખી અટક. દર્દીએમ અપથ્યથી અટકે તેમ. કેમકે “ઉપયોગ એજ સાધના છે”. “તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું એ તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” (વ.૩૯૭) ૮૭ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની | નિવૃત્તિ શોધજે. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.” (વ.૧૯૯) ૮૪
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy