SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવે ભણો વિદ્યા ભલી, વાંચો પુસ્તક સાર ; નીતિ વધે બહુ દિલમાં ઊપજે શુભ વિચાર. ખબર પડે છે જૂઠની, તેમ જ સત્યની સાર, માટે ભણીને નેહથી, લહો જ્ઞાન વિચાર, રાયની વિનતી સાંભળી, કરો ઉર વિચાર તો તો મળે સુખ સર્વદા રીઝે જગદાધાર. - સ્ત્રીનીતિબોધક (પ.કૃ.દેવ) પ૧ - જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે; ' માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આ દુઃષમ કાળમાં મનુષ્યો મંદ પુણ્યવાળા છે ને આયુષ્ય તેથી ટૂંકું છે. સો વર્ષનું આયુષ્ય તો બહુ થોડા મનુષ્યોને હશે. હવે ટૂંકી જિંદગી છે એમાં તે જંજાળ બહુ વધારી મૂકી છે. આ વિજ્ઞાનવાદનો જમાનો છે એટલે પંચેન્દ્રિયના સુખસગવડના સાધનો, શરીરની શાતાનાં સાધનો વિપુલ પ્રમાણમાં ગોઠવીને જે તેં ૫૫
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy