SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કિંવા કોઇ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. કોઇ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. ૧8 કિંવા સત્પરષો જે રસ્તે ચાલ્યા તે. “મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમ આકાંક્ષા છે. અને એ માટે મહાવીરના વચન પરમને પૂર્ણ વિશ્વાસ છે.”(વ.૪૦) “સપુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ”. (વ.૩૭) જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જઉં છું... અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે”. આ રસ્તે ચાલવાથી મૂળ તત્ત્વની આશંકા ટળી જશે.” S
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy