SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમભક્તિના સૂતર માંહી પરોવીએ, એ માળાના મણકે દિલડું સાંધીએ; એ વાડીમાં હિ૨-પદ ભાળીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. મેરુ આપણો રાજ નામને જોડીએ, હરિના ચરણે સ્વરૂપમાં ભળીએ; એ વાડીમાં આનંદ રસ માણીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. એ વાડીમાં હરતા ફરતાં રમીએ, મંગળ માળા એ જે આપણે વરીએ; ચરણોમાં વંદન વારંવાર થાય છે, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. અક્ષરે અક્ષર કરુણા વરસે, રાજ સ્વરૂપનો ગુપ્ત ચમત્કાર ભાસે; એ વાડી તો મારાં મનને ગમતી, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. ૧૨૨
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy