SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ હે દેવના દેવ! આપતો યોગબળના પ્રતાપે આ વિશ્વમાં ત્રિકાળ જયવંત છો અને વિરોષપણે ભક્તોના હૃદયમાં પ્રેમપુરથી વસી ભક્તની અંતરવાડીમાં આ પુષ્પમાળાની દિવ્ય સુગંધીથી જયવંત રહો! જયવંત વર્તા! એ જ વિનયી પ્રણિપાતથી વિનંતિ. સર્વના પ્રાણ પ્રિય પ્રભુ! સર્વેશ્વરા ! સ્વીકૃત કરી આ દાસબાળને હર્ષિત કરશો. 3% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૨૦
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy