SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ અયોગ્ય રીતે આજે તારી કોઇ શક્તિનો ઉપયોગ કરીશ નહીં, - મર્યાદલોપનથી કરવો પડે તો પાપભીર રહેજે. તારામાં બુદ્ધિશક્તિ, તર્કશક્તિ, વિદ્યાબળ, વિજ્ઞાનબળ, શરીરબળ કે મનોબળ હોય, વચનબળથી બીજાને રંજન કરી શકે તેવું હોય, પણ તે વચનથી શ્રી નરસિંહ ને મીરાંની જેમ – ભગવાનના ગુણગ્રામ કરી, પ્રભુને જ રીઝવજે; બીજાને નહીં. “કાવ્ય, સાહિત્ય કે સંગીતાદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે; સાર્થક નહીં, જીવની કલ્પના માત્ર ભક્તિ પ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ.” આજીવિકવિદ્યા સેવું નહીં. અયોગ્ય વિદ્યા સાધુ નહીં, સ્વાર્થે યોગ તપ સાધુ નહીં.” ૧૭
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy