SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી જૂઠાભાઈ 99 ૨. મંગળ પ્રાર્થના ૧. શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. વ. ૩૭ ૨. “રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શિસ.” વ. ૨૨ ૩. “નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની, ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની.” વ. ૧ ૪. મહાદેવ્યા કુક્ષીરત્નમ્, શબ્દજીત વરાત્મજમ્ શ્રી રાજચંદ્ર માં વંદે, તત્વ લોચન દાયકમ્. ૫. આતમરૂપ નિહાળવા, જિન બિંબ અનુપ નિધાન; આતમ દરિશન આરીસો, રાજચંદ્ર ભગવાન. ૬. રાજમુદ્રા રાજસારીખી, ભેદ નહીં લવ લેશ; દર્શન પૂજા ભક્તિથી, ટાળે ભવય કલેશ. ૭. || ૩ૐ નમઃ સચ્ચિદાનંદાય // વ. ૧ ૨
SR No.032182
Book TitleParam Mumukshu Juthabhai
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year2008
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy