________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
પડી પી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એજ સશુરૂ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ ૨૦
ગુરુ શાંતિ
શિક્ષાપાઠ ૨૯ જિનાગમ સ્તુતિ-ભાગ ત્રીજો સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કચ્છ હાથ હજુ ન પચે, અબ કર્યો ને બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે? બિન સદૂગુરૂ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરૂના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરૂ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલસે જબ સદ્દગુરૂ અને સુપ્રેમ બસે, તનસે, મનસે, ધનસું, સબસે, ગુરૂદેવકી આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાવહી પ્રેમ ઘને. વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હૈ દમસે મિલો, રસદેવ નિરંજન કેપિવહી, ગહિ જગ જુગ જુગ સે જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં; સબ આગમ ભેદ સુકર બસે વહ કેવલ કે બીજ ગ્લાનિ કહે, નિજકે અનુભવ બતલાઈ દિયે.
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છડી આપ સવભાવ. ૧ હોય તેને નાશ નહીં, નહીં તે નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા છે. ૧૦
એ હાય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં; તે સર્વ તે અજ્ઞાન લાગ્યું, સાક્ષી છે આગમ અહીં;