SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક કથન સં. ૨૦૨૨ ભાદ્ર શુક્લપક્ષ સપ્તમી બુધવાર તા. ૨૧/૯/૬૧ સંવત્સરી દિને સવારે સ્વાધ્યાયમાં શ્રી વચનામૃતમાંથી પ્રભુમુદ્રાનું અવલોકન કરતાં, પત્રાંક ૯૪૬ પ્રજ્ઞાવધ'ની સંકલના શીર્ષકના શિક્ષાપાઠો પર દષ્ટિ કરતાં એક વિચાર સ્ફરતાં અંતરમાં આનંદ અને પ્રસન્નતા વેદાય કરી. એ વિચાર તે એ કે પ્રજ્ઞાબેધના દશિત કરેલા પ્રત્યેક શિક્ષાપાઠનું શીર્ષક લઈ તે શિક્ષાપાઠમાં તે શીર્ષકને અનુસરતા જે ભાવે, અમૃતસાગરરૂપ આખા વચનામૃતમાંથી લક્ષમાં આવે તે ભાવે તે પાઠમાં દર્શાવવા. એ પ્રમાણે સંકલિત કરવાને એક માત્ર ઉદ્દેશ વચનામૃતનું તે સ્વરૂપે અવલોકન કરવાને, વૃત્તિ તેમાં જોડાઈ રહે તે જ હાઈ સ્વપ્રજનાથે જ તેનું આલેખન કરવું એમ દષ્ટિ થવાથી તેમ આલેખવા પ્રયત્ન કર્યો. કયાં સુધી પ્રયત્નશીલ રહેવાશે તે નિશ્ચિત નહતું પરંતુ આ ફુરણું તે સ્વહિતા હોવાથી પ્રભુકૃપા સમજુ છું. આદથી અંત સુધીમાં, ગમે ત્યાંથી વચને અને કાવ્યપંક્તિઓ લેવાયાથી કદાચ કઈને અનુરૂપ કે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. છતાં કોઈ ક્ષતિ થઈ હોય તે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે વિનમભાવે ક્ષમ ભાવે પ્રયાચના. » શાંતિ : માહ સુદ ૫ (વસંતપંચમી) સંવત-૨૦૩૯ સંકલનકાર : તા. ૧૯/૧/૮૩ બુધવાર સંઘ સેવક ખંભાત ભોગીલાલ જગજીવનદાસ શાહ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy