SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ છે. જરૂર એમ જ છે. કઈ પણ મહાપુણ્યને બે જીવ એાસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણું તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતા બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય અતિશય એવી પ્રેરણુએ પણ વાણું મૌન. પણને પ્રાપ્ત થશે અને તે મનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે, આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. | તીર્થ કરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે. કદાપિ આગમને વિશે એમ કહેવાયેલો અર્થ હિત નહીં તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગદ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખ પણું પામ્યા છે, માટે સેવનીય છે. ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે, તે તે ભાવનેયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ તે આ કાળમાં અમે પિતે નથી એમ કહેવા તુલ્ય છે, વિશેષ શું કહીએ? સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દૃષ્ટિવાન પુરૂષોને ગૌણતાથી સ્વરૂપનું ચિંતવન છે જે ભગવાન અહંનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે. જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરૂષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દષ્ટીથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy