SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ એ સાધીને સોમ રહી સહાય, મહાન તે મંગળ પંક્તિ પામે આવે પછી તે બુધના પ્રણામે નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક પ્રપૂર્ણ ખાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે સ્વરૂપ સિધ્ધ વિચરી વિરામે. આમ કાળ વ્યતીત થવા દે રેગ્ય નથી. સમયે સમયે આત્મ પગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા ગ્ય છે. અહે આ દેહની રચના ! અહિ ચેતન! અહે તેનું સામર્થ્ય ! અહે જ્ઞાની ! અહો તેની ગવેષણ ! અહે તેમનું ધ્યાન ! અહે તેમની સમાધિ ! અહે તેમને સંયમ ! અહિ તેમને અપ્રમત્ત ભાવ ! અહે તેમની પરમ જાગૃતિ ! અહો તેમને વીતરાગ સ્વભાવ ! અહીં તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના ગની શાંતિ ! અહે તેમના વચનાદિ વેગને ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત ભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ? જઘન્ય મંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયને હેતુ શેિ ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભાજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. પ્રકાશ ભુવન ખચિત સત્ય છે, એમ જ સ્થિતિ છે, તમે આ ભણું વળે. તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બંધ થયો છે, અને થાય છે, પરંતુ તે વિભંગરૂપ છે આ બધ સમ્યક છે, તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મેહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે એ સમજીને હવે ઘટતે માગ . કારણ શેધે મા, ના કહે મા, કલ્પના કરે માએમ જ છે. એ પુરુષ યથાર્થ વક્તા હતે. અયથાર્ય કહેવાનું તેમને કઈ નિમિત્ત નહોતું.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy