SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરુપ વાકય જો પરમ ફળનુ` કારણ ધારતા હૈ। તા, પાછળથી બુદ્ધિ લેાકસના, શાસ્ત્રસ'ના પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હૈા તા; તે વાકયને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હા તો, લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવુ' લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વતું નથી, એટલે જે લખ્યુ છે તે પ્રખળપણે માનશે. એકાંત ક્રિયા જડત્યમાં અથવા એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. પ્રશ્ન :- સમતિ અધ્યાત્મની શૈલી શી રીતે છે? ઉત્તર ઃ- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે. પ્રશ્ન :- મિથ્યાત્વ (?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખી પૂછ્યું કે તે યથા કહે છે કે કેમ ? અર્થાત્ સમકતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુદ્ગલ ભાવને સેવવામાં કંઈ ખાધ સમજતા નથી અને અમને બ`ધ નથી એમ કહે છે તે યથા કહે છે કે કેમ ? ઉત્તર ઃ- જ્ઞાનીના માળની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલ ભાવે ભાગવે અને આત્માને ક લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિતું વચન નથી, વાચા જ્ઞાનીનું વચન છે. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિક ભાવ છેડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશને પામી, તથારૂપ આત્માથે પ્રવતે તેનું અવશ્ય કલ્યાણ થાય, નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક ખેલે શીખી લઈ ને સન્ધ્યવહાર લેાપવામાં જે પ્રવતે તેથી આત્માનું કલ્યાણુ થવુ સભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રાકાઈ રહીને પ્રવતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy