SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવશેાધતુ શૈલી સ્વરૂપ આવ્યાં છે) તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વણુવનાર જીવકેટિના પુરૂષ નહીં; પરંતુ ઈશ્વરઙેટિના પુરૂષ જોઈ એ, એવી સુપ્રતીતિ થાય છે. ૐ શાંતિ ૧૩૯ શિક્ષાપાઠ : ૫૩. જિનમત નિરાકરણ ભાગ ૧ લા સનાતન આત્મધર્મ તે શાંત થવુ, વિરામ પામવુ' તે છે, આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષટ્ટનમાં સમાય છે, અને તે ષડૂદન જૈનમાં સમાય છે. જૈન ધર્મના આશય, દિગમ્બર તેમજ શ્વેતામ્બર આચાર્યાના આશય, ને દ્વાદશાંગીના આશય માત્ર આત્માના સનાતન ધમ પમાડવાના છે, અને તેજ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓના વિકલ્પ નથી. તેજ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે. નથી સમજાતુ એજ મેાટી આંટી છે. ભંગાળમાં પડવું નહી. માત્ર આત્માની શાંતિના વિચાર કરવા ઘટે છે. જિન અને જૈન શબ્દના અર્થ : ઘટ ઘટ અંતર જિન ખસે, ઘટ ઘટ અંતર જૈન; મત મદિરાકે પાનસે' મતવારા સમદ્રે ... –સમયસાર. યે દન એક જૈન દર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દૃન છે. બૌદ્ધ–ક્ષણિકવાદી પર્યાયરૂપે સત્ છે. વેદાંત-સનાતન, દ્રવ્યરૂપે સત છે. ચાર્વાક–નિરીક્ષરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે સત્ છે. વીતરાગનાં વચના વિષયનું વિરેચન કરાવનારાં છે. જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધ) ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા, જેમ કે વર્તીમાન અવસ`ણીકાળમાં ઋષભાસદે પુરૂષા
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy