SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ અવશ્ય આ જીવે પ્રથમ સવાઁ સાધનને ગૌણુ જાણી નિર્વાણુને મુખ્ય હેતુ એવા સત્સંગજ સર્વોપ ણપણે ઉપાસવા યાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે. ૧૦૨ આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ચાગે કરી તેની પરમાદષ્ટિ ઉત્ક્રય પ્રકાશતી નથી; અપરમા”ને વિષે પરમાના દઢાગ્રહ થયા છે, અને તેથી ખાધ પ્રાપ્ત થવાના યાગે પણ તેમાં બેધ પ્રવેશ થાય એવા ભાવ કુરતા નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ ! હવે મારી કોઈ ગતિ (મા) મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવા યાગ મેં કર્યાં છે, અને સહજ ઐશ્વય છતાં, પ્રયત્ન કર્યું તે, તે ઐશ્વર્યાંથી વિપરીત એવા જ મા` મે આચર્યો છે; તે તે યાગથી મારી નિવૃત્તિના સર્વોત્તમ સદુપાય એવા જે સદ્ગુરૂ પ્રત્યેના શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. સ` પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિભ યપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યાગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વાં કલેશનુ, મેાહનું અને માઠી ગતિનુ કારણ છે, સદ્વિચાર અને આત્મજ્ઞાન એ આત્મગતિનું કારણ છે, તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરૂષની આજ્ઞાને વિચારવી એજ જણાય છે. સત્શાસ્ત્રના પરિચય નિયમપૂર્વક નિર ંતર કરવા યાગ્ય છે. એક બીજાના સમાગમમાં આવતાં આત્મા વાર્તા કન્ય છે. ૐ શાંતિ શિક્ષાપાઠ : ૪૦. સરલપણુ વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણા જે આત્મામાં હાય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy